પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮ ત્રિવેણી અને
 

૫૮ ત્રિવેણો અને મણિલાલ [ ટેબલ પર હાથ પછાડી ]ચાલા; કેટલા જણ આજે ભૂગાળ પાકી કરી લાવ્યા છે ? [ ભૂંગાળ ઉઘાડી] આલ; અટુક ! રશિયાની મુખ્ય નદી કઈ ? સાહેબ, વાલ્ગા. કાને મળે છે ? કાસ્પિયન સમુદ્રને. મણિલાલ મણિલાલ બેસી જા. [ ચેપડીમાં મેાં રાખી] ખન્ને નખર ઉભે થાય. ખેલ, પા ક્યાંથી નીકળી કાને મળે છે? ત્રીઓ. સાહેબ, પે। સમુદ્રને મળે છે. [ બીને નખર મુઝાય છે. દરમિયાન ત્રીજો બટુકને પૂછી લે છે. ] મણિલાલ ત્રીને નખર ઇટાલીના મેદાનમાં થઇને આડ્રિયાટિક મણિલાલ ખરૂ. [ ચાપડી હેઠી મુકી રણુજીત, ભેા થા. કહે; આટલાંટિક મહાસાગરને કઈ નદી મળે છે ?