પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ધણી વિનાનાં ૫૯
 

રણજીત [ વિચાર કરી ] સાહેબ, દસપદર મળે છે. મણિલાલ [ હાથ દેખાડી ] એસી જા, એસી જા, તને ભણતાં આવડશે તો પછી નાપાસ કેણુ થશે ? ઘણી વિનાનાં પત્ર [ આંગળી ફેરવતાં પછો......... મણિલાલ [ વર્ગમાં ચુપકીદી ફેલાય છે. ] પાંચ, છઠ્ઠો, પછી, પછી, [ માસ્તરની આંગળી શરદ આગળ અટકે છે. મણિલાલ એલ; શરદ સ્પેનના દ્વીપકલ્પમાં થઈ ને આટ- લાંટિક મહાસાગરને મળે છે એ નદીનું નામ શું ? શારદ [ ખીતાં જતાં] સાહેબ, ટેઈ.... મણિલાલ ખરાખર; દેગસ. [બાકીના છોકરાઓને તમને તા ભરતખંડની ભૂગાળનું ભાન હાય તાયે અહાભાગ્ય ! ચંપક, ઉભા થા. કહે જોઉં, ગંગા-ગાદાવરી શું છે ? [ ચંપક મુંઝવણમાં મુંગા રહે છે. ]