પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦ ત્રિવેણી અને
 

૧૦ શિણી અને મણિલાલ પછી, પછી, પછી......... [ છેલ્લા છોકરા સુધી કાઇ કાંઈ કહેતું નથી. છેલ્લા કરા [ આંગળી ઉંચી કરી ] સાહેબ, હું કહું ?—ગંગા ને ગેદાવરીતે એક બહેના છે. [ ફૂલાઇ ] અમારી પાડાશમાં રહે છે. મણિલાલ [ કંટાળે દેખાડી ] એસ; ગાયના ભાઇ ! એસ. તા એ નખર નીચા પણ કેમ ઉતારવા ? તને [ મણિલાલ મેં હાથે તાળી પાડી, વર્ગનું ધ્યાન પાતા તરફ ખેંચે છે. ] મણિલાલ [ ખુરસી છેાડતાં ] ત્યારે ધારદ, આ ખારમા મનેા- યત્નમાંથી પહેલા દસ દાખલા ઉતારવજે. છોકરાઓ, કાઇએ કાઇનામાંથી ચારી કરવાની નથી. શરદ ! તુ ધ્યાન રાખજે, હું લગીર પગારપત્રકમાં સહી કરી આવુ. [ મણિલાલ માસ્તર જાય છે, બીજી પળે આખા વર્ગ શાકપીઠ જેવે ઘાંઘાટ મચાવી મૂકે છે. ] 556