પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ધણી વિનાનાં ૬૧
 

ઘણી વિનાનાં ૧૧ ચિત્ર ત્રીજું [પાણી પાનાર મહારાજ છોટાાંકા એમની એરડીના આટલા આગળ બાટલી ઢાળીને બેઠા છે. ત્યાં લખમણ આવે છે. ] યાકા આવ; લખમણુ, એસ. પાંચ થવા આવ્યા ખરૂં? લખમણુ હા; કાકા. [ જમીનમાં જોઇ ] કાંઇ છૂટકા છે ? છેટાકાકા [ નવાઇથી ] એમ કેમ; ભાઇ ? લખમણુ [ ચાઠું ઉશ્કેરાઇ ] કાકા, આ ઉંમરે તેા હવે થાક ચડે છે. [ છાતીપરના પટે દેખાડી ] હું ખાસ હાફિક્સના પટાવાળા, એને આવુ ખાનગી કામ કરવુ પડે એ કેમ ગમે ? છેાકાકા [ લખમણુના ખરડા થાબડી] ભાઇ, એમ જ ચાલે. હું પણુ આ માસ્તાનું શાકાંદડું લાવી આપવામાંથી