પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ધણી વિનાનાં ૬૩
 

ધણી વિનાનાં કુટ ઢકાકા [ રંગથી ] અને તારા સાહેબ પણ મારી આંખ નીચે આવી ગએલા. [ ઠંડા થઈ ] પણ એ જમાના જતો રહ્યો ! લખમણ કેમ; કાકા ? એમ કેમ કહેા છે ? ટાકાકા બહુ [ આંખે આંગળી લઈ જઈ] આ ઘરડી આંખ એવુ કહે છે. મને લાગે છે કે હવેનાં લેાક ખધાં એકલપેટાં થવા માંડયાં છે. આ માસ્તાનું જ જૂએ ને? પગાર મળ્યા એટલે જાણે ગંગા નહાયા ! પેલા માસ્તર આજે મારે આર વાગ્યાના રપુચક થયા હતા તે સાંજે ચારને ટકારે પાછા આવ્યા! આ ભણાવવાના ચાળા છે ? મણિલાલ લખમણુ . કાકા, એમને તો હું આળખું . એક દહાડા અમારા સાહેબે એમને કહેવડાવેલું કે અમારે નાનાલાઇને ધ્યાન દઈને ભણાવે. તો મને કહે કે સાહેબને મારા સલામ સાથે કહેજે કે શરદભાઇ જરૂર પાસ થવાના છે. પછી શું ? [ Ûોટાકાકા આછું આછું હસે છે. ] લખમણુ [ હર્ષમાં આવી અને પછી એકદિ સાહેબ ઘરમાં વાતું કરે કે નાનાલાઈ પાસ કેમ ન થાય !રી કાંઈ