પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮ ત્રિવેણી અને
 

૧૮ ત્રિવેણી અને હા........ સનમાઈ મનહર એમાં મારા બાપુ મુનીમ છે, હાં ! પણ એના માલિક નારાયણુશેઠ ખરા ને ? સાનખાઈ | ઝડપથી ] હા, મહેન, એમને કાણુ ન એળખે? મનહર એમનાં આ દીકરી-વાસંતીમા. સાનમાઈ આનંદમાં આવી ] એમ ? આહા! પધારશ, મા. આખી દુકાન તમારી જ છે. જે જોઈએ તે ઉપાડી લ્યે. હાર, મેટા, કલગી: શું ગમે છે ? મનહર [ સેાનબાઇને ] હુંઅ. હવે વેપાર કરતાં આવડયા. [ વાસંતીને ] મહેન, તમે કાઈ દિવસ આવે ઠેકાણે આવા નહિં એટલે આ બિચારી તમને ક્યાંથી આળખે ? ૬ સેનખાઇને ] બાઈ ! બહેન તો આજે પણ નહોતાં આવતાં, પણ મેં બહુ આગ્રહ કર્યો કે ગાકળઆઠમ તો બાર મહિનાનું પર્વ કહેવાય. એટલે પછી મેટર આ ખજુ વળાવી.