પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ત્રિ વે ણી ૬૯
 

સનબાઈ [ મનહરને ] ભગવાન તમારૂં ભલું કરશે. [ વાસંતીને ] પણ આ, તમે કેમ કાંઇ ખેલતા નથી ? આલે; આ કમળ તમને પસંદ છે ? વાતો [ મેાળી જીભે ] મને ખાસ કશું નથી ગમતું. મનહર [તુરત] અને ખાઈ, અમારાં બહેન શરમાળ પશુ સાનભાઇ આ બધુ તમારૂં જ છે. જૂએ; ખા, એમ શર- માશા નહિ. આવા સુંવાળા હાથ કરતા આ બાજુબંધ માંથા અને ગળા અાસપાસ આ માળા પહેરા એટલે તે વનપરી જેવાં રૂપાળાં લાગશે! અને આ જીઇની માળા ઠાકારને ચડાવશે તો આખા બંગલા મ્હેક મ્હેક થશે ! વાસતી [ કંટાળી ] પણ અમારે ત્યાં ઢાકારજી જ નથી. તેનું કેમ ? [ સેનખાઈ નરમ પડે છે. અે મનહર [ હસી ] વાસ’તીબહેન, એને એવું શું પૂછે છે ? [ગ'ભીર જેમ ] પશુ ઘરમાં ફૂલ હાય, ફૂલની વેણી હાય,