પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦ ત્રિવેણી અને
 

૭૦ ત્રિવેણી અને કલગી હાય, માળા હાય તા ચારે કારથી સરસ સુગંધ આવ્યા કરે, એવાત તા સાચી ને ? સાનમાઇ [ ટટાર થઇ] ખરાખર. મહેન, એમનું કહેવું વાજખી છે. વાસતી [ નરમાશથી ] હશે. પણ અમારા બંગલાની ચારે કાર એવા સુન્દર બગીચા છે કે...... સનહર લ્યા. એ તે મહેન, હાય જ ને ? તમારે વળી ખેાટ શાની ? [ બે ઘડી બધાં ચૂપ રહે છે. ] મનહર [આંખથી સમજવી ખાઈ, નકામે વખત શું લગાડે છે ? આ એક એ માળા, એ ચાર કલગી અને ઘેાડાંક ફૂલને એક ટાપલીમાં ગોઠવી દે. કે હજી તે અમારે ઘણું કરવાનું બાકી છે ? સેનભાઇ જાણતી નથી [ ચનગન થતી ] હા, બહેન ! હા. [ સેાનબાઈ તેમ ગેાઠવવા લાગે છે. ] વાસતી પણ એની કિં'મન........