પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨ ત્રિવેણી અને
 

૭૨ ત્રિવેણી અને મનહર [ માટેથી ] એમાં આટાપલી મૂકી આવ. [ ધીરેથી ] સાંભળ. તને બે રૂપિયા આપવાનું મેં કહ્યું છે. એટલે પછી હું હારતોરા માગુ તો એના પૈસા તારે નહિ લેવાના. સમજી ને ? { અમૃત જેવી આંખે એટલું કબુલ કરતી, સાનબાઇ મેટર તરફ જાય છે.