પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ત્રિ વે ણી ૭૩
 

ત્રિવેણી છN મનહર કરીને જૂએ છે તેા વાસંતી રતન જોડે વાતાએ વળગેલી જણાય છે.] વાસતી રતન, તારૂં નામ તો માનું છે. પછી તારાં કપડાં આવાં મેલાં અને ફાટલાં કેમ છે ? મનહર એમાં પૂછવાપણું શું ? જેવાં મળે એવાં પહેરે. અને કાંઈ આછાં શીવડાવવાનાં હેાય ? [ વાસંતીને વાત બરાબર સમજાતી નથી. એટલે વિષય બદલે છે. ] વાસંતી આ મેળામાં શુ' કામ આવી છું ? પણ રતન, તુ કશુ વેચાતુ લેવા કે.... મનહર અરે ! અમસ્તું જોવા. [ લટકા કરી ] અને લાગ મળે તો કંઈક ઉપાડી લેવા. રતન [ ગરીબીથી ] ના; મા. મનહર [ ગુસ્સાથી ] ત્યારે શું ચકડાળમાં ચક્કર ખાવા [ રતન થાથવાય છે. વાસતી [ ખભે હેતાળ હાથ મૂકી ] બેલ; રતન, ખેલ.