પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪ ત્રિવેણી અને
 

છ૪ ત્રિવેણી અને રતન [ આગળી ચીંધી ] હું તો આ આકડાની માળા લેવા આવી હતી. મનહર શું કામ ? તારે તા નથી પહેરવી ને ? એમ રૂપાળાં નહિં થવાય ! સ્તન [ ખીતી બીતી ] એ તેા આજ શનિવાર છે એટલે હુનમાનજીને ચડાવવા વાસ્તે મારી માએ એક માળા લેતા આવવાનું મને કહ્યું હતું. [મનહરનું માં ઉતરી જાય છે. સાનમાય પાછી આવે છે. વાસંતી [ સાનખાઈ ને ] ખાઈ, આ રતનને પક્ષી માળા આપ. [ રતનને ] કેમ; એક થઇ રહેશે તે ? . [ સેાનબાઈની નવાઈના પાર નથી. તે પણ વાસંતી કહે છે એમ કરે છે. રતનના આનંદ પણ એટલા જ છે. ] વાસંતી [ સેાનબાઈને એ રૂપિયા ધરી ] લે; ખુશી થા. [મનહરને] ચાલ; જઈશું ને ? મનહર [ સેાનબાઇ સામું જોતી ] ત્યારે અમે જઇએ છીએ.