પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬ ત્રિવેણી અને
 

છા ત્રિવેણી અને જમાદાર એના લત્તામાં એસવુ' અને એને જ લુખ્ખા રાખવા પછી એ અમને શું આપે સાનમાઈ [ શાન્તિથી ] પણ આપ, કાંઇ વેચાય તે.... જમાદાર એ કામ અમારૂં નથી. [વારથી] સીપાઇ ટાડી મૂક એને. તદ્દન ખખર વગરની લાગે છે, સીપાઇ [ દમથી ] ચાલ; ઉપાડ અધું. નહિં તે1 કી દેવુ પડશે. [કંઇગરજ ન હોય એમ સૈાનબાઇ ટેપ- લા ઉંચકી ચાલતી થાય છે. એ જ પળે, બીજી બાજુથી કાઇની મેટરનું ભુંગળું અને કાઇ છોકરીની ચીસ એકી સાથે સંભળાય છે. જમાદાર અને સીપાઈ તે તરફ દોડી જાય છે . ' ચિત્ર બીજું | નારાયણુ શેઠના ભપકાબંધ બંગલામાં વાસંતીનેા ખંડ પણુ સુન્દર છે. ભીંતા પર