પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮ ત્રિવેણી અને
 

ન્દ્ર ત્રિવેણી અને વાસતી [ મનહરને મનાવતી ] જે; એમ ખાટ્ટુન લગાડ,પણ અત્યારે રતનની મશ્કરી કરવાના વખત છે ? બિચારીને પૂછ તો ખરી કે એને કેમ કરતાં વાગ્યુ ?-કયાં ક્યાં વાગ્યું? રતન [ હાથ ખેડી ખા, મને લગીરે વાગ્યું નથી. જરા મેટરનું પતરૂં અથડાયું એટલે હું પડી ગઇ. વાસતી | રતનને ધીરજ દેતી ] રતન, ખેાઢુ ન એલ. તારાં લુગડાં પણ કેવાં ગદાં થઈ ગયાં છે ? મનહર વાસતીખા, એમાં વાંક કોના ? મેટરનું ભુંગળુ ન સાંભળ્યુ ત્યારે એ કાદવકીચડમાં ગબડી ને? વાસંતી [વિવેયથી ] પણ એણે ભુંગળુ શાથી ન સાંભળ્યું; એ પણ આપણે પૂછવું જોઈએ ને ? મનહર [મેં ચડાવી ] તો પૂછી જૂએ. મને ખાત્રિ છે કે જરૂર એ શૂટું ખેલવાની. [પ્રેમથી વાસંતી રતન તરફ કરે છે. રી મનહર રતનને કરડી આંખે જૂએ છે. ]