પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ત્રિ વે ણી ૮૧
 

વાસતી . [નવાઈ પામી ] એવું કેમ આલે છે? કાલે શીતળાસાતમ હતી તે હું તો અરધી ભૂખી ઉઠી હતી. ટાઢું ગળે ઉતરવું જોઇએ ને ? મનહર [ નરમારાથી ] વાસંતીખા, વળી તમે મને કહેવાનાં કે હું રતનનુ વાંકુ ખેલુ છે. પણ હવે તો મારાથી રહેવાતું નથી. રતનની જે તે વાતની તમને નવાઈ લાગ્યા કરે છે તેનું કારણ એ છે કે એની જેવી કરી તમને આજે પહેલવહેલી મળી છે. [લગીર ગવથી ખાકી

  • મ' તેા એવો ઘણીયે જોઈ છે !

વાસતી એટલે મનહર ‘[ લુચ્ચી આંખે ] એટલે મને ખમર છે કે શું કામ રતનને ગરમ પુરીઆ ગમતી નથી ? વાસતી [તુરત ] શું કામ? કહે ને ? મનહર [ કાણું હસી] અરે ! એમને તો હું મેશ ટાઢુ જ પેટમાં ભરવાનું હોય! ન મનાતું હોય તો પૂછે રતનને.