પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨ ત્રિવેણી અને
 

૮૨ ત્રિવેણી અને વાસતી હું રતન! આ મનહર સાચું કહે છે? રતન [નીચું ઈ ] હા; ખા. દિ ઉગ્યામાં મારી મા રાટલા રાંધે એ સૂરજ માથે આવે ત્યારે અમે ખાઇએ. વાસતી એમ કેમ ? તન શું કરીએ, ખા? મારી મા વહેલી ઉઠીને મીલમાં જાય તે અપેારે પાછી આવે ત્યારે થાય. વાસતી [ રસથી ] તે તારી મા કઇ મીલમાં જાય છે? રતન પેલી પુલ પાસે મીલ છે ના ? [ભાર દઈ એમાં. વાસતી [અભિમાનથી] લે; રતન ! એ તો આપણી મીલમાં 1 મનહર [ ગ્રાન્ત દમામથી ] હું તો જાણુતી જ હતી! વાસતી ત્યારે કહેતી શું નહોતી? [ મનહર મનમાં જવાબ ગાતે છે પણ એ પહેલાં]