પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪ ત્રિવેણી અને
 

૮૪ ત્રિવેણી અને રતન [ આંખે! લુછતી] હું જાઉં છું, મા. મારે ખૂબ આધે જવાનું છે. અને મારે પણુ [ આગ્રહ કરતી ] જવાય છે હવે! પણું... મનહર વખત થયા છે. વાસતી એમ ઉતાવળ શું કરેા છે મનહર રતન વાસંતી [ ખુશમિજથી] હવે જાણ્યાં તમારાં પણ ને ખણુ! માડુ થશે તો મારી મેાટર મૂકી જશે. પછી કાંઠ [ મનહર અને રતન ચૂપ અને છે. ] વાસંતી [ ઉમંગથી ] મનહર, આજ તો બહુ મર્જા પડી ! તું મેળામાં ખેંચી ગઈ તો આ રતનને મળાયું. તુ રાજ આવી લહેર કરાવતી હા તો ? ખસ, હું, તું ને રતન–ત્રણે જણાં સંગાથે હળીએ મળીએ અને લીલાલહેર કરીએ ! મનહર [ મનમાં મલકાતી ] પણ મને શી ખબર કે તમને એમાં આટલી બધી ગમ્મત આવશે ? મને તો એમ કે