પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ત્રિ વે ણી ૮૫
 

ત્રિવે ી ૮૫. તન જેવાં ગદાં અને ગરીમ છોકરાં સામું તમને જોવું પણ નહિં ગમતું હાય. [ વાસંતી રતનને પેાતાની નજીક લે છે. મનહર [લાગ લઈ] નહિંતર છે.કરીએની નિશાળ જેવી નિશાળમાં ભણવાનું મૂકીને તમે તમારે મંગલે ચારપાંચ માસ્તર ખેલાવા ખરાં ? નિશાળમાં જોઇએ એટલી રતનો તમને મળી રહેશે વાસતી [ સામેથી લાગ સાધી ? પણ પછી તારાથી જેની ને તેની સામે નાક નહિં ચડાવાય, હાં. બધીને ઓળખાવવી પડશે. મારી સાથે મીઠાશ વાપરવી અને રતન સામે માં બગાડવું એ કામમાં નહિં આવે, હાં. મનહર [ શરમમાં નીચું જોઈ ] વા....રૂ. વાસંતી [આનંદના આવેશમાં } વાહ! પછી તો ખસ મજા, ગમ્મત ને લહેર ! રતન પશુ મા, મને અત્યારે તો જવા દે. વાસતી [હસી જઈ] ખુશીથી. પશુ પાછી કયારે આવીશ