પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

ત્યાગમૂર્તિ અને અન્ત લેખે આ સ્થિતિ ખરાબ નથી, સરસ છે. તેમાં હિન્દુધર્મની શ્રેષ્ઠત્તા રહી છે. વૈધવ્યને હું હિન્દુધર્મ નું ભૂષણું માનું છું. વિધવા બહેનાને જોઉં છું ત્યારે મારૂં માથુ' અનાયાસે નમે છે. વિધવાનું દર્શન મારે સારૂ અપશુકનની નિશાની નથી. પ્રાતઃ- કાલમાં તેનું દર્શન કરી હું કૃતાર્થ થાઉં. તેના આશીર્વાદ મને માટી બક્ષીસ માનું. તેને જોઇ સર્વે દુખા ભૂલી જાઉં, વિધવાની પાસે પુરુષ પામર પ્રાણી છે. વિધવાના થૈય અનુર્ણ અસવિત છે. પ્રાચીન કાળનેા વારસા જે વિધવાને મળ્યા છે તેની આગળ પુરુષના ક્ષણિક ત્યાગની પૂજીની શી. કિમત હાઇ શકે ? " વિધવાને ને દુઃખ થાય તે તે કાને સંભળાવે? જે જગતમાં કાઈને સંભળાવી શકે તે તે માને જરૂર સંભળાવે. પણ સંભળાવીને કરે શું ? માની મદશી મળે ? ધીરજ રાખ બહેન ' એટલું કહી મા પોતાને કામે વળગે. માનુ ઘર તેનુ ધર જ ક્યાં છે? વિધવાને તે। સાસરે રહેવું, સાસુનુ દુઃખ તે વહુ જ જાણે. વિધવાને તા સેવા જ ધ. દીયની જેની, સાસુની, સસરાની, જે આવે તેની તેણે સેવા જ કરવાની. એ સેવા કરતાં થાકતી જ નથી. તે તે વધારે સેવા કરવાનું બળ માગે છે. આ વિધવાધમના લેપ થાય, સેવાની આ સાક્ષાત મૂર્તિનુ કાઇ પોતાના અજ્ઞાનમાં, ઉદ્દતાખમાં ખંડન કરે તો હિન્દુધને માટી હાનિ પહેાંચે. આવા વૈધવ્યને કઈ રીતે સુરક્ષિત કરી શકાય ? દસ વર્ષની કન્યાત પાવનાર માબાપને વૈધવ્યના પુણ્યમાં કંક ભાગ મળી શકે ? જે કન્યા આજે પી ખાજે જ રાંડી તે