પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૯૩
ત્યાગમૂર્તિ.

ચાર વિહ ત્યાં અત્યંત સાદાઈ જ રખાવાની છે, ખાદી સિવાય ખીજ્યું તે! કંઇ હશે જ નહિ એવું ખતાવવાના દાદાથી ને વર્ત મારા આશીર્વાદ મળે એવા હેતુથી શ્રી દેવચંદભાઇએ મને આવવાના આગ્રહ કર્યો. તેમના નિળ અગ્રહને વશ થઇ હું ત્યા હાજર રહ્યા. અહીં શ્રી દેવચંદભાના કુટુંબે નાતરેલાં ઘણાં સ્ત્રીપુરુષા હતાં. ભાઇ ત્રીકમલાલને નિશ્ચય હતા કે જો તુલસીને પાને મેગ્ય કન્યા મળે તે જ વિવાહ કરવા. તેમના એ નિશ્ચય પાર પડયેા. વિવાહની સમાપ્તિ અંત્યજવાડે કન્યાને હાથે અંત્યજ બાળકાને ખાદીના વસ્ત્રનું દાન અપાતે થઇ. આ વિવાહમા પણ વાજીંત્ર, કટાણાં, ઇત્યાદિના સંપૂર્ણ ત્યાગ હતે. ક્રાંઠિયાવાડના મહાજના આવી સાદાથી વૈષે ન ભરાતાં તેને સ્તુત્ય ગણી તેને પ્રચાર કરી એવી મારી તે પ્રત્યે વિનતિ છે. મોટા જમણુવારાના યુગ ગયા મહુવા જોઇએ. યુગે યુગે કેટલાક આચાર બદલાવા જ જોઇએ. શિયાળાનાં વસ્ત્ર જેમ ઊનાળામાં નિરુપયેાગી બને છે તેમ એક યુગના રિવાજો ખીજા યુગમાં કેટલીક વેળા નિરુપયેગી ને હાનિકારક થઈ પડે છે.