પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૯૪
ત્યાગમૂર્તિ.

લગ્નના વધેડા આવિષે એક વિદુષી બહેને કાગળ લખ્યા છે તેમાયા નીચેના ભાગ અગત્યના સમક નવવન ના વાચનારની માગળ મૂકું છું. ‘ .. ! તા. ૯મીના નજીવનમાં બહેન ફાતમાના લગ્નની હીતમાં હાલમાં ચાલતા લગ્નસમારા વિષે જે ટીકા આપે કરી છે તે વાંચી અત્યત સતીષ થયા છે. અમદાવાદ રાહેરમાં આ સાલ હનરા લગ્ન થયા છે અને તે પાછળ એક કરોડ રૂપિયા (હું ધારુ છું કે હું અડસટ્ટો કરૂં છું) ખર્ચાઇ ગયા છે, તે બધા ખરચનારા શ્રીમત નથી હેત; અને ચાલતા આવેલા રિવાજને લીધે તેમજ દેખાદેખીની સ્પર્ધામાં ગરીખે દેવાં કરીને પણ તણાયા છે એ સવિદિત છે. લગ્નસમારભામાં પૈસા શ્રીમંત લાા ભલે ખરચે, પણ તેની કાંઇ હદ હોવી જોઇએ, તેમજ તેમાં વિવેક અને કળાનું ધ્યાન આપ લખે છે તેમ રાખવું જ ોઇએ. શ્રીમતાની પુઃ ગરીખે તણાય છે અને તેમનાં એકરાં દેવાં ભરતાં ક્રમે ઊંચા આવતાં નથી. ફુલેકાં, જમણવાર એ સર્વમાં આનંદ કે રોભા કશું લેવાતું નથી. પરણનાર આકરાશકરીને હંસનીય દેખાવા કરવા પડે છે તે ખરે તેમને માટે