પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૭
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૯૭
ત્યાગમૂર્તિ.

લગ્નના થોડા આવા દુષ્ટ રિવાજ્ઞેને સામે થનાર એક માણુસ નીકળે તા તેના ખીજો સાથી મળ્યા વિના તા રહેતા નથી અને કેટલાક પાટીદારા જેઓએ પોતાની દીકરીને મોટી થવા દીધેલી છે તેગ્મેનું દૃષ્ટાંત મેં આ ભાઇને આપ્યું અને છેવટે કહ્યું કે જેને અમુક વસ્તુની ચેાગ્યતા વિષે ખાત્રી થઈ છે. એ માણુસ ગમે તેવું જોખમ માથે ઊઠાવે. દીકરીના સંબંધમા તે ભારે ભારે જોખમ એ ઊઠાવવાનું રહ્યું કે દીકરી મેટી ઉમરની થતાં સુધી પણ પરણ્યા વિનાની રહી જાય. આમા હું તા કઈં મુશ્કેલી જોઈ જ શકું નહિ. જે ન્યાએ વિવેકા કેળવણી લીધી છે. તેને સંયમ પાળવામાં કશીયે મુશ્કેલી નથી હોતી એવું મેં અનુભવ્યું છે. તે અનુભવ આ ભાઇઓની પાસે મે રજુ કર્યાં. તેઓ વિદાય થયા. છેવટે શું કર્યું એની મને ખબર નથી. પણ મા દૃષ્ટાંત રિવાજનું કેટલું ખળ છે એ આપણને બતાવે છે. એવું છતાં જ્યાં સુધી આપણે એ બળની સામે પુરુષાર્થ ન કરીએ ત્યાં સુધી પ્રજાનું હનન કરનારા રિવાજો આપણે દૂર નથી કરી શકવાના. પણ હું તા વરવાડા ઉપરથી કજોડાની વાત ઉપર ચઢી ગયા. બાળકીઓને બચાવવામાં પાટીદારાને જેટલી મુશ્કેલી આવે તેટલી સામાન્ય માલ્યુસને ખૂઠા આબરવાળા વઘાડામાથી છૂટતાં તે ન આવી શકે. કાની પણ રાહ જોયા વિના જેને વઘેડાને કંટાળા આવે તે પોતે તે તુરત સુધારા કરી નાંખશે તા આપણે આ અને એવા અનેક પ્રાણધાતક પ્રપંચે માંથી અપ પ્રયાસથી છૂટી જશું.