પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૯૮
ત્યાગમૂર્તિ.

પવિત્રતાની હદ ખાદીની પવિત્રતા દેવળ તેના સ્વદેશીપણામાં જ રહેલી છે એમ હું ઋણી વેળા દર્શાવી ગયા છું. ઘઉં પવિત્ર અન્ન છે પણુ તે સંન્યાસી ખાય છે તેમ જ ચાર પણ ખાય છે. એ જ રીતે પવિત્ર ખાદી પાખડી પણ પહેરે અને પુણ્યવાન પણ પહેરે. જે હિંદુસ્તાનના શરીરના ધર્મ છે તે જે છેડે તે ભૂલ કરે તે હિન્દુસ્તાનને નુકસાન કરે. આ સન્ધિકાળમાં ખાદીને વિષે બીજા ગુણેનું આપણુ થાય છે ને પાખડીએ ખાદી પહેરીને પોતાના પાખડને પાકે છે, એ ખરૂં છે. એવું લાંખા ફાળ નહિ ચાલે. જ્યારે ખાદીના પહેરવેશ એ આપણા સહજ ધર્મ થઇ જશે ત્યારે તેની જે કિંમત હશે તે જ અંકાશે, જે ખાદી પહેરવાના ને ઉત્પન્ન કરવાના ધર્મ સમજ્યા છે, તે ખાદીના કાપ્ત સ્થળે દુરુપયોગ થતા જોશે છતાં પોતાના તે પહેરવાના ધર્મ હરગિજ નહિ છેડે. . કેટલાક ધર્મસ'કટ જેવા લાગતા પ્રશ્ના એક મિત્રે ઊઠાવ્યા છે તે સમજતાં હવે અડચણુ નહિ આવે. સદ્ભાગ્ય છે કે