પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૯
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૯૯
ત્યાગમૂર્તિ.

પવિત્રતાની હદ દેશમાં હાલ વિવાહમાં તેમજ મચ્છુમાં ખાદીને ઉપયેાગ આવશ્યક ગણાવા લાગ્યા છે. અમદાવાદમાં હાલમાં કેટલાક વિવાહ થયા તેમાં ખાદીના ઉપયોગ મધા નહિ તે મુખ્યત્વે કરવામાં આાવ્યા હતા. એક વરરાજાએ તે। વહુને ખાદીની સાડી પહેરાવવામાં ન આવે તાવિવાહ કરવાની ના પાડયાનું સંભળાય છે. સવાલ એ ઊર્યો છે કે શું ખાદીને ઉત્તેજન આપવા ખાતર આપણે અપવાદલાયક વિવાહ હોય ત્યાં પણ જવું ? ન જઈએ ને દુઃખ લાગવાથી કદાચ આવી જોડી ખાદીને પશુ ત્યાગ કરે તે આ પ્રશ્નમાં ભીરુતા છે. ખાદીના સ્વીકાર pape આપણું લાંચ રૂપે તા ન જ લઈએ. દરેક વસ્તુની ક્રિ`મત તેના પાતાના ગુણુદોષ તાળીને માંફીએ. સાઠ વર્ષના ડીસા આર વર્ષની કન્યાને ભગવી ખાદી પહેરી, દ્રાક્ષની માળા પહેરી, વિભૂતિ લગાડી વરવા નીકળે તે પણ તેના વિવાહમાં તેની ખાદીને ઉત્તેજન આપવા ખાતર કે તેની સાદાઈને વખાણુવા ખાતર ન જઈએ. તેમજ પચીસ વર્ષના જુવાન પોતાની સ્ત્રીને સ્વર્ગવાસ થતાં જ સ્મશાનમાં ખીજી સ્ત્રીની સાથે સગાઇ કરે તે બીજે દહાડે પરણવા નીકળે તે તેને ત્યાં પણ ન જઈએ. ખાદીની મૈં વિવાહની નીતિ રાખી છે. મેગ્ય વિવાહમાં ખાદીના ઉપયોગ ન થાય તે જેમ આપણે જવાની આનાકાની કરીએ તે જ પ્રમાણે ખાદીથી લદાએલી છતાં અમેગ્ય જોડીના વિવાહ ઉજવવા પણ આપણે ન જઇએ. આ જ પ્રસગમાં એક બીજા મિત્રને કાગળ છે તેમાં તે નિસાસા નાંખી લખે છેઃ ખાદીના મહિમા તા જાણ્યા, પણ જ્યાં વિવાહગંડળી ખાદીમય હાય ને ભૈરાંઓએ પશુ .