પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૦૧
ત્યાગમૂર્તિ.

કોડાં કેનેડાંની ને ખીજ ત્રીજ વતી બાબત મુશ્કેલ છે. આ સૉા કદાચ કાઠિયાવાડમાં સહુથી વધારે હશે. ગરીખ માબાપો પોતાની કરીએ વેચવા તૈયાર થાય ને વિષયાંધ ધનવાન લોકો કેવળ પૈાતાના વિષય પેાષવા સારૂ પૈસા આપવા તૈયાર થાય અને સમાજ તે વાત સાંખી શકે ત્યાં લગી આ સા દૂર થવે લગભગ અશક્ય છે. સ્વરાજ્યપ્રવૃત્તિમાં ધર્મની જે ઝાંખી થાય છે તેને અંગે પુરુષો પોતાના વિષયને મર્યાદિત કરતાં શીખે તેા જ સાઠ વના, ધભંગ થયાને ખીજે દહાડે પરણતા ટકે. સમાજ જો બીજાના દોષની ચેાફી કરવા મેસી જાય તા એ સુધારા નહિ થાય. આવા દુ:ખનું નિવારણ તિષ્કારથી નહિ થઈ શકે; માત્ર વિવેકથી, લીલથી ને દયાથી જ થશે. જે બાપ પેાતાની દીકરીને વેચે છે તે જે એક નિર્દોષ બાળાને વેચાતી લે છે તે અને દરદી છે તે યાપાત્ર છે. આપણે બધા તેવાની ઉપર તિરસ્કાર જ કર્યા કરશું તે તે પાતાનાં હૃદય કઢાર બનાવી નિર્લજ્જ બનશે. જો આપણે તેઓના દરદના • ક્લાજ કરી તેઓને શરમાવશું તે તેઓ જરૂર મર્યાદા શીખશે. તે તૈનાતા આ બાબતને સુધારા વેળાસર કરી શકે છે. આવા વિવાહમાં વિવેકી ન જ જાય અને હું માત્ર ઇલાજરૂપે નથી જોતા, એ તે ધર્મ થયા. એ ધર્મના પાલનમાંયે યા હોય; વિસ્તાર ને અભિમાન નહિં.