પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ વિધવા ગણાય ? વૈધવ્યની અતિશયતાને ધર્મનું નામ આપી આપણે મહાપાપ નથી કરતા? જો વૈધવ્યને સુરક્ષિત રાખવું હૈષ તા પુરુષે પેાતાના ધર્મ વિચારવાની જરૂર નથી ? જેનું મન વિધવા નથી થયું તેનું શરીર વિધવા રહે ? આજ પરણેલી આળાના મનને કાણુ ઓળખનાર છે? તેના પ્રત્યે બાપના શા ધર્મ છે? કે બાપે તા દીકરીના ગળા ઉપર છરી ફેરવી તેની પ્રત્યેના પેાતાના ધર્મનું પાલન કરી લીધું ? વૈધવ્યની પવિત્રતા સાચવવાને ખાતર, હિન્દુધર્મેની રક્ષાને ખાતર, હિન્દુસમાજની સુવ્યવસ્થાને ખાતર આટલા નિયમાની જરૂર છે એમ સારી નમ્ર અભિપ્રાય છેઃ ૧. કાઇ બાપે પંદર વર્ષની અંદર પોતાની દીકરીને પરણાવવી જ નહિં; ૨. જે વિવાહ આજ લગી ઉપરની મર્યાદાની અંદર થઇ ગયા હાય તે દીકરી પદર વર્ષની અંદર વિધવા થઇ હાયતા તે દીકરીને પરણાવવાની તજવીજ કરવાના બાપતા ધર્મ છે; ૩. પંદર વર્ષની બાળા જે વિવાહ પછી એક વર્ષની દર વિધવા થાય તેા કરી પરણવાનું માબાપે તેને ઉત્તેજન આપવું જોઇએ; ૪. દરેક કુટુંબીએ વિધવા પ્રત્યે સપૂણૅ માનની નજર રાખવી નૈએ. માબાપે કે સાસુસસરાએ તેને પેાતાનું જ્ઞાન વધારવાનાં સાધન પૂરાં પાડ્યાં ોઇએ. આટલા નિયમ અક્ષરશઃ વળગવા સા મે નથી રા કર્યાં, તે કેવળ માદક છે. વિધવા પ્રત્યેનું આપણું કર્તવ્ય એ નિયમાની દિશામાં છે એ વિષે મને તાશા નથી.