પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૦૪
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને મીજા લેખે ટીકાપાત્ર થઇએ છીએ અને તેમાં ખાસ કરીને પુરુષની સ્થિતિ તદ્દન મ્ફોડી હોય છે. અને ખાદીના વિશધીએ તેમના ઘરમાં તે ગુલામ જેવા જ હોવા છતાં અમાને ગુલામ તરીકે જુએ છે, અને આખી ચળવળ પર ટીકા કરવા બેસે છે. ત્યારે તે મનને એટલું દુઃખ થય છે કે મન ડામાડોળ થાય છે. તે વખતે વટન, વિચાર થાય છે ? ધમાં અસહકાર કરી દેવે! હું શું કરવું ? તે વિચારમાં કોઇ સમય લેશ થવા પણ વખત આવી નય. આવી સ્થિતિમાં સ્ત્રીવર્ગને ખાદીમચ કરવા આપની સલાહ શું હોઈ શકે તે મઢે આ લાખે કાગળ લખ્યા છે. આશા છે કે આપના તરફના ખુલાસા પછી મારાં ચણિયાણી ખાદી સિવાય બીજા કપડાં ન જ વાપરે” જેવી આ ભાઇની તેવી જ દયામણી સ્થિતિ ઘણા પુરુષની હશે એમ હું સમજી શકું છું. સ્ત્રીપુરુષ વચ્ચેના સબંધ એટલા બધા નાજુક છે કે ત્રીજો માણસ તેમા ભાગ્યે જ વચ્ચે પડી નથી સેવા કરી શકે. સત્યાગ્રહ એ શુદ્ધ પ્રેમની નિશાની છે. દ્રુપતીપ્રેમ જ્યારે કેવળ નિમળ થઇ શકે છે ત્યારે પ્રેમ પરિસીમાને પહેાંચે છે. તેમાં વિષયને અવકાશ નથી હતા; તેમાં સ્વાર્થની ગંધ સરખી ન જ હા શકે. તેથી જ કવિએએપતીપ્રેમનું વર્ણન કરી આત્માની પરમાત્મા પ્રત્યેના લગનીને એડળખી છે ને એળખાવી છે એવા પ્રેમ તે કાઈક જ જગ્યાએ હાઇ શકે. વિવાહનું રહેલું છે. તીવ્ર આક્તિમાથી તેની ઉત્પત્તિ છે. તે આસક્તિ અનાતિ રૂપે પરિણમી શરીરુપના ખ્યાલ પશુ ન કરી ન રાખી — જ્યારે એક આત્મા બીજામાં તલ્લીન થાય ત્યારે તેમાં પરમાત્માના પ્રેમની કંઇક ઝાંખી થઈ શકે એમ એ શકાય છે. આ વર્જુન બહુ સ્થૂળ છે. જે પ્રેમની કલ્પના જ આસક્તિમાં ---