પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૦૬
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા લેખા ૧૦૪ પ્રકી શકે તે તેમની ધર્મપત્ની પોતાનાં વિલાયતી કપડાં તે જ દહાડે ખાળી દેશે એમ હું ખાત્રીપૂર્વક કહું છું. એક નજીવી વસ્તુને સારૂ આવેા માટે પ્રયાસ હું કેમ સૂચવું છું. કઈ પ્રમાણુ જ નથી જાળવતા, એવી શંકા કાઇ ન કરે નજીવા પ્રસંગા આપણી જીંદગીમાં જે પરિવર્તન કરે છે તે ઇરાદાપૂર્વક કેળવેલા પ્રસંગા અથવા મોટા કહેવાતા અસ્માત નથી કરી શકતા. દૃપતી વચ્ચેના સંભવિત સત્યાગ્રહના દાખલા તા મારી અનુભવપાથીમાંથી હું ચેકબંધ આપી શકું તેમ છું, પણ એ અધાના દુરુપયોગ થઈ શકે એમ પણ હું જાણું છું. અત્યારનું વાતાવરણ મને ઝેરી લાગે છે. તેને સમયે એ અનુભવમાંથી દાંતા આપી આ ભાઈ જેમણે નિખાલસપણે પ્રશ્ન કર્યાં છે, તેમને ભ્રમિત કરવાનું પાપ વહેરવા હું નથી માગતા. તેથી મે ઊંચામાં ઊંચી સ્થિતિ વર્ણવી છે. તેમાંથી ચેાગ્ય લાગે તે સંકટનિવારણને મા શેાધવાનું તેમને સોંપી " છું. . સ્ત્રીની સ્થિતિ નાજુક છે. તે વિષે જે કંઇ કરી તેમાં અળાત્કારના સભવ આવે છે. હિંદુસસાર કઠિન છે, તેથી જ પ્રમાણમાં સ્વચ્છ રહી શક્યા છે. કેવળ શુદ્ધ પ્રેમથી જ જે અસર થઈ શકે તે જ અસર પાડવાના પતિને અધિકાર છે એમ મને ભાસે છે. જે બેમાંથી એક પણ વિષયવાસનાને જથી જ કાઢી શકે તા માર્ગ સહેલા થઇ જાય છે. મારા દૃઢ અભિપ્રાય છે કે સ્ત્રીઓમાં જે કંધ્ર ખામી પુરુષ એ છે તેની જવાબદારી કેવળ નહિ તા માટે ભાગે તેના પોતાના ઉપર જ છે. સ્ત્રીને શશુગારની માહ તે કરાવે છે; સાણં