પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૦૭
ત્યાગમૂર્તિ.

ઘનો ફાસ મનાતાં કપડાં તે જ પહેશવે છે. પછી સ્ત્રીને અભ્યાસ પ છે ને પતિમાં પરિવર્તન થતાં વેંત જ જો સ્ત્રી તેની પાછળ નથી જઇ શકતી તે દેાષ પુરુષના છે, સ્ત્રીના નથી એમ નણી પુરુષે ધીરજ રાખવી જ પડશે. હિંદુસ્તાનમાં શાંત માગથી સ્વરાજ મળવાનું હશે તે સ્ત્રીએ તેમાં પૂરા ભાગ લેવા જ પડશે. સ્ત્રીને જ્યાં સુધી વિલાયતી, મીલનાં કે રેશમનાં કપડાંના મેહ રણાં કરશે ત્યાં સુધી સ્વાજ દૂર જ રહેશે. tou