પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૦૮
ત્યાગમૂર્તિ.

સનાતની હિન્દુ એટલે ? હું મને ચુસ્ત સનાતની હિન્દુ કેમ કહેવડાવું છું, હું અને વૈષ્ણવ કેમ માનું છું, એ સવાલે પૂછાયા છે. મને થ્રાગે છે કે એ સવાલના ઉત્તર માટે વાળવા જોએ. આના ઉત્તરમાં સનાતની હિન્દુની વ્યાખ્યા આવી જાય છે, વૈષ્ણવની ઓળખાણુ આવી જાય છે. મારી માન્યતા છે કે જે માણસ હિન્દુસ્તાનમાં હિન્દુ કુળમાં જન્મીને વેદ, ઉપનિષદ, પુરાદિ અન્યાને ધ ગ્રન્થરૂપે માને; જે માણસ સત્ય, અહિંસાદિ પાંચ યમેને વિષે અહા રાખે અને તે યથાશક્તિ પાળે; જે માથુસ આત્મા છે, પરમાત્મા છે, આત્મા અ અને અમર છે તેમ છતાં દેહાધ્યાસથી સસારમાં અનેક ચેનિમાં આવા કર્યા કરે છે, તેને મેક્ષ છે, અને મેક્ષ એ પરમ પુરુષાર્થ છે. એમ માને; જે વર્ણાશ્રમ ને ગારક્ષાધમને માટે તે હિન્દુ છે, જે માણસ આ બધું માનતા હાવા ઉપરાંત વૈષ્ણવ સપ્રદાયને માનનાર કુટુમ્બમાં જન્મ્યા હાય તે તેના જેણે ત્યાગ ન કર્યાં હાય, જેનામાં નરિસહ મહેતાએ તેના ‘ વૈષ્ણવ જન ’ નામના ભજનમાં વણુ વેલા ગુણેથી