પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૦૯
ત્યાગમૂર્તિ.

સનાતની હિંદુ એટલે ! ધ્રણે અંશે પણ હાય ને જે તે ગુણા પૂર્ણપણે મેળવવા પ્રયત્ન કરતા હાય તે વૈષ્ણવ છે. મારી દૃઢ માન્યતા છે કે મે વર્ણવેલાં ચિહ્ના મારામાં ધણે અંશે છે અને તે મારામાં ધારે દૃઢીભૂત કરવા હું પ્રયત્ન કરી રહ્યા છું. તેથી મને પૈતાને હું નમ્રપણે પણુ દૃઢતાથી ચુસ્ત સનાતની હિન્દુ અને વૈષ્ણવ તરીકે ઓળખાવતાં સક્રાચાતા નથી. હું માનું છું કે હિન્દુધનું મોટામાં મેટું બાહ્ય સ્વરૂપ ગેારક્ષા છે. તે રક્ષા કરવા હિન્દુ માત્ર અત્યારે અસમર્થ બની રહ્યા છે, તેથી હિંદુસંસારને હું નપુંસક માનું છું. તે નપુંસકમાં હું મને આછામા એછે નપુંસક માનું છું. જે તપશ્ચર્યો મેંગારક્ષાને સાફ કરી છે તે કરી રહે છું, જે લાગણી મને ગાય તથા ગાયના વAતે સારૂ થાય છે, તેનાથી વધારે બીજામાં હશે એમ હું ધારતા નથી. તેને ખાતર મારા જેટલી તપશ્ચર્યાં કાએ નાનપૂર્વક કરી ડ્રાય એમ હું જાણુતા નથી. જ્યાં લગી હિન્દુસ્તાનમાં હિંદુ ગાયની ઉપર દયા રાખતા નથી, ઢારને હિન્દુ પોતે જ અનેક પ્રકારનાં દુઃખા આપે છે, જ્યાં સુધી મુસલમાનાની પ્રીતિ સ્પાદન કરી તેમની પાસેથી પ્રેમને ખાતર ગાવધ છેડાવવા તે સમય થયા નથી, જ્યાં સુધી અંગ્રેજો હિન્દુસ્તાનમાં ગેાત્રધ કરી રહ્યા છે તે સહન કરી અંગ્રેજી સલ્તનતી હિન્દુઓ સલામી કરે છે, ત્યાં સુધી હિન્દુલમમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયધમતા હું લેપ સમજું છું, અને તેથી હું વૈશ્ય જન્મ્યા છતાં તે બન્ને ધર્મનું પાલન કરવા સદા પ્રયત્ન કરી રહ્યા છું. હિન્દુધનું આંતર સ્વરૂપ સત્ય અને અહિંસા છે એમ હું માનું છું. સત્યનું સેવન જેટલી સૂક્ષ્મતાએ હું એક બચપણથી કરી નવો છું તેટલું કરતાં મેં મારી એળખમાંના ક્રાઇને