પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૧
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૧૧
ત્યાગમૂર્તિ.

સનાતની હિંદુ કોટલે ? પડતાં મેલી શકીએ છીએ. ઉપનિષદા માત્ર હું વાંચી ગયા છું. એવાં પણ ઉપનિષદે મેં વાંચ્યાં છે કે જેમાંનાં કેટલાંક અને બુદ્ધિમાણ નથી લાગ્યાં. તેથી તેને મેં આધારભૂત નથી માન્યાં. શાસ્ત્રના અક્ષરને વગ્યા તે યિા છે. એમ ઘણા કવિઓએ ગાયું છે. શાસ્ત્રનું દાહન શ`કરાચાર્યાદિએ એક એક વાક્યમાં આપ્યું છે, ને તે બધાનું તાત્પર્ય એ છે કે આાપણે ઈશ્વરભક્તિ કરી જ્ઞાન મેળવવું અને તે વધુ ક્ષ મેળવવા. અખા ભગતે કહ્યું છે કે સૂતર આવે ત્યમ તું રહે, યમ ત્યમ કરીને હિરને લડે > જે શાસ્ત્ર અને મદિરાપાન, માંસભક્ષણ, પાખંડ ઇત્યાદિ શીખવે તે શાસ્ત્ર ન કહેવાય. સ્મૃતિને નામે મહાઅધમ ચાલી રહ્યા છે. સ્મૃતિિ પ્રસ્થાના અક્ષરને વળગવા જતાં આપણે નરકને સારૂ લાયકાત મેળવીએ છીએ. સ્મૃતિથી ભ્રમિત થઇ પોતાને હિન્દુ કહેવડાવતા માણસા વ્યભિચાર કરે છે, બાળકન્યાની ઉપર ખળાકાર કરવા– કરાવવા તૈયાર થાય છે. . અત્યારે બધાં શાસ્ત્રામાંથી આપણે શું ક્ષેપક ગણવું, શું ગ્રાળ ગણવું, શું ત્યાજ્ય ગંજી એ મહાપ્રશ્ન ઊભું થાય છે. જો મેં ઉપર જણાવ્યું છે તે પ્રમાણે માજે બ્રાહ્મણમા લાપ ન હૈાત તા આપણે યમનિયમાદિના પાલનથી જે શુદ્ધ થયેલ હોય તે જેણે સારૂં નાન મેળવ્યું કેાય તેવા ક્રાઇ માણને પૂછી જોત. તેને અભાવે અત્યારે ભક્તિમાર્ગ પ્રધાન- પદ ભાગવે છે, પાખંડ, દંભ, મદ, માયા વગેરે પાપા જે આધુનિક સરકારમાં અનેક રૂપે પ્રગટી રહ્યાં છે તેની સાથે