પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ત્યાગમૂર્તી અને બીજા લેખો

ત્યાગમૂર્તિ અને બીજા લેખે આ હૈ ઋાવા નિયમને અમલમાં કાણુ મૂકે હિન્દુ- સમાજની પાસે આવા કાર્ય માટે જ્ઞાતિએ એ કુદરતી વાહન છે, પણ તેમાં સુધારા ન થાય ત્યાં સુધી જે માબાપ ઉપરના નિયમેને અનુકૂળ હોય તેમણે શું કરવું? તેઓએ જ્ઞાતિમાં સુધારા થાય એવા પ્રયત્ન કરવા ને તેમાં તાત્કાળિક સફળતા ન મળે તા બંધનમુક્ત થઇ વિધવાને સારૂ ચેાગ્ય વર શેાધવા. અન્ને પક્ષ જ્ઞાતિ બહાર રહેવા તૈયાર થાય, અને બહાર રહીને પણ જ્ઞાતિને વીનવે, જ્ઞાતિના મહાજનને આધાત ન પહોચાડે, સત્યાગ્રહ કરવાના વિચાર ન કરે, અથવા કરે તે। સમજે કે પાત વિનયપૂર્વક બહાર રહેશે તેા તે જ સત્યાગ્રહ છે. જો આવા વિવાહ અનિવાર્ય સમજી કરવામાં આવ્યા હશે, જો તેમાં સંયમ જ ઉદ્દેશ હશે, જો આ અહિષ્કૃત થએલ કુટુંબનું ખૂલ્લું વન શુદ્ધ હશે, તે। મહાજન પોતે જ તેને પાછા જ્ઞાતિમાં દાખલ કરશે એટલું જ નહિ પણ મહાજન સુધારાના સ્વીકાર કરશે તે બીજી દીન વિધવા ઉપર ચને બળાત્કાર નાબૂદ થશે. આવા સુધારા તુરત નથી થઇ શકતા. તેનુ ખીજ રાપાય એ જ અસ છે. પછી તેનું વૃક્ષ થયા વિના રહેનાર જ નથી. આ તા મેં નાના સુધારા સૂચવ્યેા છે. મહાન સુધારા થવા અશક્ય લાગવાથી જ ઉપરના સુધારા સૂચવ્યેા છે. ખરી સુધારા તે એ છે કે જેમ આ તે પ્રમાણે પુરુષ પણુ ઘરભંગ થાય તે। કરી ન જ પરણે. હિન્દુધર્માંના રહસ્યને આપણે ઓળખીએ તા દુ:ખે કરી સાધી શકાય એવા સયમને માળા . કરવાને બદલે તેવી જાતના ખીજા સયમ આપણા જીવનમાં દાખલ કરી એ સયમને દૃઢ કરીએ. પુરુષ વિધુર રહે તે