પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૧૨
ત્યાગમૂર્તિ.

૧૧૩ ત્યાગમૂર્તિ અને શૌજા હોઠ અસહકાર કરી જ્યારે આપણે આત્મદ્ધિ મેળવીશું ત્યારે કદાચ આપણને શાઅદેહન આપનાર કા સંસ્કૃત પુરુષ મળી રહેશે. ત્યાં લગી આપણે પ્રાકૃત લેાક સરળભાવે મૂળતત્ત્વને વળગી હભિત થઇ વિચરીએ. એ સિવાય ખીજો મા હું જોતા નથી. . ગુરુ વિના જ્ઞાન ન હૈાય એ સુવર્ણવાય છે. પણ ગુરુ મળવા જ દેહેિલા છે અને સદ્ગુરુને અભાવે ગમે તેને ગુરુ કરી બેસીને આપણે સંસારસાગરની વચ્ચેવચ્ચે ડૂબવું ચેાગ્ય નાદ ગાય. ગુરુતે કે જે તારે. પેાતે તરી ન જાણે તે ખીજાને શું તારે ? એવા તારા આજકાલ હોય તે પણ તે એકાએક તેવામાં આવતા નથી. હવે પ વાંઅમને તપાસીએ. ચાર વર્ષોં ઉપરાંત વધુ નથી એમ મેં તે જાણ્યું છે. વર્ણ જન્મથી છે એવી મારી માન્યતા છે. બ્રાહ્મણકુળમાં જન્મ્યા તે બ્રાહ્મણ રહીને જ મરે. ગુણે અન્નાહ્મણ થાય તે પણ તેને બ્રાહ્મણુદેહ બ્રાહ્મણ મટતા નથી. બ્રાહ્મણુધર્મનું પાલન નહિ કરનાર બ્રાહ્મણ ગુરુ પ્રમાણે શૂન્યેનિમાં જન્મે તે પશુયુનિમાંયે જન્મે. મારા જેવા બ્રાહ્મણનું અને ક્ષત્રિયધમનું પાલન કરનાર વૈશ્યને જન્મવા- પણું રહે તા ત્રીજે ભવે ભલે બ્રાહ્મણુ કે ક્ષત્રિય જન્મે. આ જન્મે તા તે વૈશ્ય જ રહેશે ને તે જ યથાય છે. હિંદુધર્મ માં બીજા ધર્મવાળા વખતેવખત સમાઇ ગયા છે, પણ તેઆ તે જ જન્મે હિંદુ તરીકે ઓળખાયા નથી. હિંદુસ સાર દરિયા છે. તેના પેટમાં બધા કચરા આવીને સાફ થઇ જાય ટ્ટ, શમી જાય છે, એમ થયાં જ કર્યું છે, ઈટલી, ગ્રીસ, વગેરેના લાકા આવી હિંદુધર્મમાં સમાઇ ગયા છે, પણ