પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૩
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૧૩
ત્યાગમૂર્તિ.

સનાતની હિંદુ એટલે ? તેને કાએ હિંદુ બનાવ્યા નથી. પણ કાળાંતરે આ વધધટ થયાં જ કરી છે. હિંદુધમાં ખ્રિસ્તી કે મુસલમાન ધ પ્રમાણે પધીઓને તેમાં દાખલ થવાનું નિમંત્રણ કરતે નથી; સર્વને પાતમાતાના ધર્મ પાલન કરવાના જ આદે તેમાં રહેલા છે. ગિની નિવેદિતા જેવાં હિદુધમાં આવ્ય છતાં આપણે તેમને હિંદુ તરીકે નથી એળખતા; તેમ તેમને અહિષ્કાર કે તિરસ્કાર પણુ નથી કરતા. હિંદુ ધર્મમ આવવાપણું કાઇને રહેતું નથી. હિંદુધર્મનું પાલન’ કાપ્ત કરી શકે છે. વર્ણાશ્રમ કાયદા છે. તેનુ વ્યાવહારિક રૂપ જ્ઞાતિ છે તિમા વધઘટ થાય છે. જ્ઞાતિની ઉત્પત્તિ અને લય થયાં જ કરે છે. હિંદુધમ અહાર તા માણુસ પોતે જ થઇ શકે છે તિ બહાર માણુસ મેલાય છે. જ્ઞાતિના બહિષ્કાર એ દ છે તે સર્વ જ્ઞાતિની પાસે એ હાવા જ જોઇએ, ઘણી જ્ઞાતિએ મટી ઓછી થવાની આવશ્યકતા છે ખરી અને તે હિંદુધર્મને આધાત પહોંચાડયા વિના તે તે જ્ઞાતિન મહાજના કરી શકે છે. અનેક વાણિયાજ્ઞાતિ એક થાય તેમની વચ્ચે ભેટીવ્યવહાર ચાલુ થાય, તેમાં ધર્મને કશી હાનિ નથી પહોંચતી. પાણી, ભાણાવ્યવહાર અને બેટીવ્યવહાર એ હિંદુધર્મ નુ આવશ્યક ચિહ્ન નથી, પણ હિંદુધર્મમાં સંચમે પ્રધાનપદ ભેગવેલું હોવાથી પાણી, ભેાજન, વિવાહ ઇત્યાદિના સ પ્રતિબંધ રાખવામાં આવ્યા છે. તેને હું નિધ નથી ગણુતા છતાં જે તેનું પાલન ન કરે તેને હું ધર્મભ્રષ્ટ થએલા પણ ગણું પાણી, ભેાજન કે વિવાહત્મ્યવહાર શવે ત્યાં ન કરવે .