પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૧૪
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂતિ અને બીજા લેખે એને હું શિષ્ટાચાર ગણું છું. તેમાં આરાગ્ય અને પવિત્રતાની રક્ષા રહેલી છે. પણ તિરસ્કારરૂપે કાઇને ત્યાં ભાનતા કે પાણીના ત્યાગ કરવા એ હિંદુધર્માંની વિરુદ્ધ છે એમ માનું છું. પર્વ ની સાથે કે પૃષીની સાથે બેટીવ્યવહાર અને ભાજનવ્યવહારના પ્રતિબંધ હિંદુધર્મની સસ્કૃતિની ઋાવશ્યક વાય છે અને મારા અનુભવ ઉપર અવાગ્મેલા અભિપ્રાય છે. તે એમ છતાં હું કેમ મુસલમાનીને ત્યાં પણ જમું છું ? કેમકે હું તેમને ત્યાં જમતા છતાં સયધનું ખૂબ સેવન કરી શકું છું. પકાવેલી વસ્તુમાં ડખલાટી સુધી લઉં છું, ક્રેમકે ખલાટી પઢાવવાની ક્રિયા તદ્દન શુદ્ધુ છે, તે જેમ ધાણી ગમે ત્યાં પકવેલી લેવાય તેમ સટી (ાટલી નહિ) ગમે ત્યાં પકવેલી લેવાય. છતાં મારા સાથીએ તેટલા પ્રતિમધ નહિ પાળતાં મુસલમાન અને પોતાનાથી ઇતરવી આને ત્યાં શુદ્ધ રીતે પકવેલા ખાદ્ય પદાર્થ પશુ લે છે. આમ કરવામાં જ્ઞાતિબહિષ્કારનું બ્લેખમ માથે વહેારે છે, હિંદુ મટતા નથી. આશ્રમ એ સન્યાસીઓને લગતા ક્રમ ધમ પાળે છે. ત્યાં હિંદુધર્મને અનુસરીને એક નવી જ્ઞાતિ કે નવા વ્યવહાર આ યુગને છાજે તેમ ખેંધાઇ રહેલ છે. આ કાર્યને હું અખતરારૂપે ગણું છું. ક્રૂળભૂત થયે અનુકીય ગણાશે. નિષ્ફળ થયે કાને હાનિ નહિ કરે. અખતરા કરનારને પણ નુકસાન નહિ થાય, કેમકે અખતરાનું મૂળ સંચમ છે. સેવા- ધર્મનું સહેલાઈથી પાલન થાય, ને જ્યાં ધર્મના સમાવેશ કેવળ ખાવાપીવામાં જ કરી મેલવામાં આવ્યા છે ત્યાં તે રિવાજને તેનું મેગ્ય અને ગૌણુ સ્થાન અપાય તે ઠીક, એ હત છે.