પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૫
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૧૫
ત્યાગમૂર્તિ.

સનાતની હિંદુ એતો ! હવે રહી અસ્પૃશ્યતા. અસ્પૃશ્યતાની ઉત્પત્તિ કાઇ કળી શકે તેમ નથી. મેં અનુમાના જ કર્યાં છે, તે ખાટાં હાય કે ખરાં. પણ અસ્પૃશ્યતા અધમ છે એમ તેા માંધળાયે જોઇ શકે એમ છે. માત્ર ઘણા કાળના અધ્યાસ જેમ આપશુને આત્મા એળખવા નથી āતા તે જ રીતે ઘણા કાળને અધ્યાસ આપણને અસ્પૃશ્યતામાં રહેલા અધમ પણ જૈવા નથી દેતા. કાને ષષ્ણુ પેટે ચલાવવા, નાખા રાખવા, ગામ અહાર કાઢવા. તે મરે કે જીવે તેની દરકાર ન રાખવી, તેને એવુ ભેજન દેવું, એ બધું ધર્મ હાય જ નહિ પુજાબના જે અન્યાયની વિરુદ્ધ આપણે પોકાર કરીએ છીએ તેનાથી વિશેષ અન્યાય આપણે અંત્યજ ઉપર કરીએ છીએ. અંત્યજ પડેાશમાં રહી ન શÝ, અંત્યજને પોતાની માલીકીની જાન ન મળે, અત્યજે આપણને જોતાં જ પાકાર કરવા જોઇએ કે ‘છેટા રહેજો, મને અડશો નહિ', 'ત્યને શ્રાપણી સાથે ગાડીમાં બેસવાની પરવાનગી ન મળે •ા હિંદુધ નથી. આ તે ડાયરશાહી છે. અસ્પૃશ્યતામાં સંયમ નથી. મા મેલું ઉપાડી સ્નાન કર્યા વિના નથી હતી એ દાખલા અસ્પૃસ્યતાને નભાવવા સારૂ આપવામાં આવ્યા છે. પણ તેમાં તેા મા પોતે જ અડવા નથી માગતી; અને તે કાયદાને માપણે ભંગીના સબંધમાં પળાવીએ તે ક્રાઇ ઇનકાર કરે તેમ નથી. ભંગી ઇત્યાદિન અસ્પૃશ્ય ગણી આપણે મેલને સહન કરીએ છીએ તે રાગે ઉત્પન્ન કરીએ છીએ. જે અસ્પૃશ્યને સ્પેશ્ય ગણીએ તે આપણે માપણા તે અંગને સાથે રાખતાં શીખીશું. -