પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૧૮
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા લેખેડ એમ છતાં એ પ્રધ હરિદ્વારમાં થઇ ગયેા હતા તે મે જોયું; અને તેમાં અમલદારવર્ગની કશી જરૂર નહેાતી પડી. માપણી ચેાજનાક્તિ અને સમાજસેવાના સાક્ષીરૂપે હિમાલય બિરાજે છે. જમ્નાત્રી સુધી યાત્રળુમા પહેાંચી શકે છે અને પોતાની હાજતા પૂરી પાડી શકે છે. આ યાજના વ્યાપાર- દૃષ્ટિએ નથી ઘડાઇ, પશુ સેવાની દૃષ્ટિએ ઘડાઇ છે. જ્ઞાતિની ચેાજના પણ એ જ વસ્તુ સૂચવે છે. જ્ઞાતિએની માતે આપણે દર્દીઓની, મૂએલાંની અને ગરીબની સગવડ કરી શક્યા છીએ. સર વિલિયમ વિલ્સન હન્ટર મેટા ઇતિહ્રાસવેત્તા થઇ ગયા છે. તેમણે હિંદુસ્તાનમાં નિરાશ્રિતાને સાફ ક્રાંઇ પણ કાયદાએ ન જોયા છતાં તેઓતે સારૂ સુવ્યવસ્થા જોઇ તેથી તે આશ્રય ક્રિત થયા. બેશક, આપણી ચેાજનામાં છૂટી માલમ પડશે. જ્ઞાતિબંધનની અતિશયતા પુષ્કળ છે. એ બધું આપણે સુધારવું પડશે. સમાજસેવાને રૂપાંતર આપવું પડશે. મારા કહેવાના આશય એટલા જ છે કે આપણી પાસે શક્તિ અને સાધના પ્રાચીન સમયથી રહેલાં છે. તેની નવી દૃષ્ટિએ ગાડવણુ કરવી, અને શિક્ષિતવર્ગ સેવાને પ્રાચીન ધર્મ તરીકે વધાવી લેવી એટલું જ કરવુ રહ્યું છે; અને જો આપણે એવું કર્યાને ક્તિમાન થએ તે દેશને માટે લાભ થાય એમાં તા શંકા જ નથી.