પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૯
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૧૯
ત્યાગમૂર્તિ.

ક્ષત્રિધર્મ કીઠિયાવાડ રજપુત પ્રષિદ ભરાવાની છે તેમાં હાજરી ભરવાની અને બહુ હાંશ રહે, પણુ તે તે અશક્ય જ છે. યુ, કાઠિયાવાડ શૂરવીરાની ભૂમિ હતી. રજપુતાની બહાદુરી જગપ્રસિદ્ધ છે. પણ પ્રાચીન બહાદુરીની સ્તુતિથી કંઇ આજે રજપુતા બહાદુર થઇ શકે તેમ નથી, બ્રાહ્મણે બ્રહ્મજ્ઞાન રજપુતે રક્ષાના ષમ છેડી વૃિત્તિ સ્વીકારી. વાણિયા દાસ બન્યા, પછી શુ સેવક મટે તેમાં તેને દોષ કાણુ કાઢી શકે ? ચાર વસ્તુ પતિત થયા એટલે એ ચારમાંથી પાંચમા ધમ વિરુદ્ધ વ" પેદા થયા, તે તે અસ્પૃશ્ય મનાયા. પાંચમાન ઉત્પન્ન કરી તેને દાર્ષી ચાર વ પોતે ખાયા ને પતિત થયા.