પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૨૦
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા લેખા આવી કઠિન દશામાંથી હિંદુને કાણુ કાઢે ? હિંદુ ન બચે તૈા મુસલમાન બચી જ ન શકે. બાવીસ કરેાડનું પતન થાય તે! સાત કરાડ નલી જ ન શકે. રૈલગાડી ચાલતી હોય ત્યારે આપણે નજીકમાં નથી ઊભા રહી શકતા, કેમકે એના મેટા વેમ પણને ખેંચી જાય, એટલે હિન્દુસ્તાનને સ્વતંત્ર થવાના ઇલાજ હિન્દુએાની ઉન્નતિમાં રહેઢે છે. હિન્દુઓની ઉર્જાત કેવળ ધાર્મિક હૈય તેા જ હિન્દુસ્તાન ખગે. હિન્દુ પશ્ચિમના પશુબળનું અનુકર્ણ કરવા જાય તે પોતે પડે ને બીજાને પા. આ પડેલા હિંદુસંસારને ક્રાણુ ઉગારે ભયભીતને નિય કાણુ કરે? એ ધર્મ તા ક્ષત્રિયના જ હાય. એટલે રજપુત પરિષદ જો પોતાનું કર્તવ્ય સમજવા તે બજાવવા ઇચ્છે તા તેણે પોતાના ધર્મ વિચારવું જોશે. તલવારને તલવારના રક્ષા કરવાને સારૂ તલવારની જરૂર નથી. માને ગયા છે, અથવા જવાની અણી ઉપર છે. અનુભવ જગતે ખૂબ મેળવી લીધા છે. જગત ુવે તલવારથી ત્રાસ્યું છે. પશ્ચિમને પણ થાક ચઢ્યા હાય એમ ભાસે છે. મારીને રક્ષા કરે તે. ક્ષત્રિય નહિ પણ મરીને રક્ષા કરે તે ક્ષત્રિય. ભાગે તે ભડ નહિ પશુ છાતી સામી રાખી ઊભા રહ્યા શ્રા કયાં વિના ધા ઝીલે તે ક્ષત્રિય. પણ ઘડીભર કહે કે તલવારની આવશ્યકતા છે. તમે શું? તલવાર્ જો રામે ચલાવી હોય તે તેમ કરતાં પહેલા ચૌદ વર્ષ વનવાસ ભોગવી તપશ્ચર્યા કરી નિર્મળ થયા. પાંડવાએ પણુ વનવાસ સેવ્યેા. અર્જુનને એક ઇન્દ્ર પાસે જઇ દિવ્ય અસ્ત્ર મેળવવાં પડથાં, શાળ પહેલાં તપબળ જોએ, જો તે