પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૧
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૨૧
ત્યાગમૂર્તિ.

ક્ષત્રિધ B નહાય તા. જાદવાસ્થળી થાય ને જેમ જાવેા પાને ૪ પે!તાના શસ્ત્રથી નાશ પામ્યા તેમ આપણાં શસ્ત્ર આપણા જ સહાર કરે. તેથી રજપુત પરિષદનું પ્રથમ કન્ય આત્માતિ છે. રજપુત !તાના લંકાની વાત તેા કરશે પણ પોતાના ધર્મની છાત પ્રથમ કરે. વ્યસના છેડે, સાદાઈ ગ્રહણ કરે, ગરીખમાં ગરીબ કાઠિયાવાડીને ઓળખે, તેનાં દુઃખમાં ભાગ લે, તેની સેવા કરે. આ સેવા કરવાના હુક ક્રાઈ છીનવી લે તેમ નથી. કાર્ડિયાવાડના કાઇ પણુ જણને કાઠિયાવાડ છેડવું પડે તે રજપુતે લજ્જિત થવું જોઇએ. જ્યાં ટિચા છે, પીંજણ છે, સાળ છે ત્યાં આવિકા છે જ. કાર્ડિયાવાડની મૃત જેવી હવા છેડી મુંબઈની ગલીચ હવા ખાવા કાઠિયાવાડી સારૂ ય ? આના જવાબ બીજા કયાવાડી આપે તેના પહેલાં રજપુતાએ આપવા જોઇએ. આનું લાંછન કાઠિયાવાડના રાજાએ ઉપર છે જ. કાયિાવાડના રાજા પ્રજાના હિતને જ વિચાર કરે તો કાયિાવાડની પ્રજાને દેશવટા શાને લેવા શા પડે? રજપુત પરિષદમાં રાજા તે નહિ હોય, પણ રજપુતે ધારે તે! રાજા પશુ સને. આ જમાના પ્રજાસત્તાના છે એટલે પ્રા જેવી થશે તેવા રાજા થવાના ને રહેવાના. પ્રજા- જાગૃતિમાં રજપુતા સારા કાળા ભરી શકે છે. ખીજાના દાષા કાઢવા કરતાં પરિષદના સભ્યા પેાતાના દેાષા કાઢવામાં વધારે કાળ ગાળશે તે ખીજાએને તે ધેરી મા તાવશે. આજકાલ આપણે આપણાં દુ:ખાને સારૂ બીજાને વગાવીએ છીએ, ભૂલી જઈએ છીએ અથવા ભૂલી જવા માગીએ છીએ કે આપણાં દુઃખાને સારૂ આપણે જ