પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ ને પોતાનું વધવ્ય ભારે ન લાગે, વળી પુરુષ વિધુર રહે તા હાલ જોવામાં આવતાં કોડાં અને બાળલગ્ન અંધ થાય. એક ભય રહે છે તેમાંથી આપણે મચી જવું જોઇએ. ‹ વધવ્ય સથા સરસ છે. ચેાડી ભાવિધવાએ હાય તેમને પુનર્વિવાહ કરવાની જ’જાળમાં પાવાની શી જરૂર છે? આપણે તા પુરુષને પશુ ધરભંગ થયે વિધુર રાખવા છે; વળા ખાળ- લગ્ન પશુ નાબૂદ કરવાં છે. એટલે કાઇ પણ સ્થિતિમાં સ્ત્રીના પુનઃલગ્નની જરૂર નથી.” આવી ક્લીશ સાંભળી છે. આ દલીલમાં ભય રહેલા છે; કેમકે ખરૂં જોતાં એ શબ્દાળ છે. આ દલીલ કેટલાક અંગ્રેજ મિત્રાની છીલના જેવી છે. તમે તે। અહિંસાવાદી છેા. અમને પણ અહિંસાધમ શીખવવા માગે છે. એટલે અમે ગમે તેવી હિંસા કરતા હાઇએ તે પણ તે હિંસાની સામે હિંસાથી થવાનું તે તમારાથી લોકાને કહેવાય જ નહિ.” આમ મને કેટલાક કહે છે. આ દલીલમાં જે દોષ રહેલા છે તેવા દોષ જાણ્યેઅજાણ્યે આપણે કર્યો જ જઇએ છીએ. દલીલ કરનારા અંગ્રેજ ભૂલે છે કે જો કે મારે અન્ને પક્ષને અહિંસાધમ શીખવવા છે તાપણુ જે અહિંસાધમને સમજવા અસમર્થ છે એટલે કે ભીરુ છે, તેને મારે અહિંસાની વાત કઈ રીતે કરવી ? મારા પુત્રને • હું એ ધમ" નહાતા સમજાવી શક્યા; ત્રાસથી ચીમળાઇ ગએલી ઐતિયાની ગરીબ રૈયતને એ ધર્મ હું નહેાતા શીખવી શક્યા. તેમને મારે કહેવું પડ્યું હતું: “ જો તમારી પસંદગી કેવળ તમારી ત પડતી મેલી ભાગવા અને લાકડી લ અત્યાચારીની સામે બચાવ કરવા વચ્ચે જ ડાય, જો તમે અત્યચારીની સામે નીડરપણે તેને ભાઈ સમજી ઊભા રહી