પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૨
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૨૨
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બા લેશે. જવાબદાર હાઈએ છીએ. જીલમ સહનાર ન હોય ત્યાં જાલીમ શું કરે? આપણે વશ થવાની નબળાઈ સધરીએ ત્યાં સુધી વણ કરનારા મળ્યાં જ કરશે. વકરનારને ગાળા ભાંડવી એ સહેલે પણ નિષ્ફળ વધે છે. આપણી નબળાઇ શેાધી તેમ દૂર કરી એ મુશ્કેલ તેા છે પણ એ જ ફળદાયી છે. અને એ નબળાઇ દૂર કરવાના ઇલાજ આપણી જ પાસે હાવાથી તે કાઇ છીનવી શકતું નથી રજપુત પરિષદના સભ્યા આ વિચારને પ્રધાનપદ માપી આત્મનિરીક્ષણ કરે એમ મારી તે પ્રત્યે પ્રાર્થના છે, છેવટમાં તેમને અનુભવમન્દ આપું. ભાષણેાથી તે ભાષણુ કરનારાઓથી ડરો. તેમનાથી દૂર રહેવું સારૂ. મૂંગે માટે કામ કરવાની જ પહિત રાખવામાં આવશે તે કામ સુધરશે. ભૂખનું દુઃખ રડનાર ભૂખ્યાની ભૂખ દૂર નહિ કરે, પણ એક જન્મે મૂંગા સાધુપુરુષ તેની પાસે મૂઠ્ઠી બાજરી લઈ જશે તે ભૂખ્યાની આંખ ચળકશે, તેના ચહેરા ઉપર લાલી ક્રી વળશે ને તેના હાઠ ઉપર હાસ્ય જોવામાં આવશે. તેની આંતરડી પેલા મૂંગાને દુઆ દેશે, ઈશ્વર આપણને ભાષણેથી શિક્ષણ નથી આપતા, તે સદાય પ્રવૃત્તિમાન રહે છે. આપણે સૂએ છીએ ત્યારે પણ તે જાગતા રહે છે. તેને પોતાના કામમાથી ખેલવાના વખત જ નથી ખયતા. રજપુતે કેવળ કાર્ય કરીને કાઠિયાવાડના બીન ખેલકણા મુત્સદ્દી સ્વયંસેવકાને પદાર્થપાઠ આપે એવી મારી તેમ પ્રત્યે વિનતિ છે, રર