પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૨૪
ત્યાગમૂર્તિ.

૧ર૪ ત્યાગવૃત્તિ અને બીજા લેખ નથી આવ્યું એ તો છે જ, પણ આપણે તે ચ્છીએ તે તેને ચતું વન આજથી શરૂ કરીએ. પડદા ન હોય છતાં આપણે મર્યાદા જાળવી રહી શકીએ છીએ એ સિદ્ધ કરવાનુ રહ્યું છે. જે વર્ષો પડદા નથી જાળવતા તેઓમાં મર્યાદા ઓછી છે એમ કાઈ નહિ કહી શકે. જ્યારે સ્ત્રીને મિલ્કત તરીકે સમજવામાં આવતી, જ્યારે તેમનાં હરણુ થઇ શકતાં, ત્યારે પડદાની ભલે જરૂર હૈય્. પુરુષોનુ હર્ણ થાય તે તેને પશુ પદે રહેવું પડે. દીઠા માણુસને વેઠે પકડવામાં આવે છે ત્યા આજે પણ પુરુષો પડદા પાળે છે, એટલે સત્તાઇ રહે છે. પણ પુરુષની દૃષ્ટિથી સ્ત્રીનું રક્ષણ કરવા સારૂ પ લાજ નથી પણ પુરુષની પવિત્રતા એ ઇલાજ છે. પુરુષને પવિત્ર કરવામાં સ્ત્રી બહુ મોટા ભાગ લઇ શકે છે. પડદામા રહેલી દખાએલી સ્ત્રી પુરુષને પવિત્ર કેમ બનાવી શકે? તેને પુરુષથી ન્હીને ચાલવાની પ્રથમથી જ ટેવ પાડવામા આવે તે પુરુષને કેમ સુધારે ? વળી પડદામાં રાખવામાં જ સ્ત્રીમાં એક દોષ પેદા કરવા જેવું થાય છે. મારી માન્યતા છે કે પા નીતિના પૈષક નથી પણ ધાતક છે. નીતિને પેાપવા નીતિની કેળવણી, નીતિનું વાતાવરણુ, મેટેરાંઓમાં નીતિનું આચરણુ, એ જોઇએ. પડદાને વિષે હું આટલું લખુ છું તે પરિષદના દોષ બતાવવા સારૂ નહિ. પ્રથમ પગલે પડદાને તાવા કઠિન કામ હતું. પણ ભવિષ્યને સારૂ કેટલાક રજપુતેએ તૈયારી મે જ છૂટકા છે. હવે પ્રતિજ્ઞા વિષે, પ્રતિજ્ઞા ટીક સંખ્યામાં લેવાઇ એમ સાંભળું છું. પ્રતિજ્ઞા ચીવટપૂર્વક લેવાઇ હતી એમ પણ સાંભળ્યું. પ્રતિજ્ઞા લેતી વેળા વિધિ પણ ઠીક જાળવવામાં આવ્ય