પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૫
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૨૫
ત્યાગમૂર્તિ.

. પહો ને પ્રતિજ્ઞા ૧૨૫ હતા, એટલે આપણે આશા રાખીએ કે પ્રતિજ્ઞાનું પૂરું પાલન થશે. પણ મારે। અનુભવ એવા છે ખરા કે મોટા મેળાવડાઓ માં લેવાએલી ઘણી પ્રતિજ્ઞા ત્યાં જ રહી જાય છે. આના અર્શી પ્રતિજ્ઞા ન લેવી એવા નથી. મારા તા અભિપ્રાય તે અનુભવ છે જ કે પ્રતિજ્ઞા વિના મનુષ્ય આગળ ચઢી જ નથી શકતા. પ્રતિજ્ઞા એટલે મરતાલ નિશ્ચય, એવા નિશ્ચય વિના કઇ જ કાર્ય થાય નહિ. ‘ યથાશક્તિ ને અન્ય જ નથી. પ્રતિજ્ઞા મનુષ્યને અખૂટ શક્તિ આપે છે. યથાશક્તિ કરવા ઇચ્છનાર કાઇ વેળા તા નિખળ અને જ. તે વેળા તેની પાસે કઈ મદદ નથી રહેતી. પણ એવે સમયે પ્રતિન ઉગરી જાય છે. તેણે તે ઈશ્વરને દરમિયાન ગણી વ્રત લીધું. જ્યારે તે શક્તિ ગુમાવે ત્યારે અનાથના નાથ તેની પાસે ઊભેા જ હોય છે. . દુર્ભાગ્યે આપણે પ્રતિજ્ઞાની ક્રિમ્મત ઓછી કરી નાંખી છે. લેતાં વિચાર નથી કરતા એટલે પળાતી નથી. ન પાળવાની ટેવ પડી જવાથી પાળવાની જરૂર નથી એવું લગભગ માનતા થઈ ગયા છીએ ! રજપુત ભાઇબૃહેને જેમણે પ્રતિજ્ઞા લીધી છે તે તે પાળે! એમ આપણે ઇચ્છીએ. પરિષદની સાદાઇ મહાસભાને અનુકરણ કરવાયાગ્ય હતી. આ મેટા સમુદાયને સારૂ માત્ર રેટલાદાળ સિવાય કઇ ભાજન જ ન હતું. મોટા સમુદાયમાં ખીજાં સભવે નહિ, શાભે પણ નહિ. શીખ ભાઇએ પણ પેાતાના સઘેામાં એવી જ સાદાઈ જનાવે છે. સાદાના પાઠ મહાસભાના સભ્યોએ શીખવાના રહ્યા છે. એથી ખચના, વખતના, મહેનતના અચાવ થાય છે તે સાથે શરીર સાથે છે તે સચવાય છે.