પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૨૬
ત્યાગમૂર્તિ.

સ્મશાનસુધાર ૧. ટાલાલ તેજપાળે અમારી ઉપર બે ચાર પા શખ્યા છે અને તે જે ચળવળ ચવાવી રહેલા છે તે વિષેનું કેટલુંક સાહિત્ય પશુમેકલેલું છે. એ બધું એવું લાંબુ છે અને એટલી બધી આસપાસની બીજી હકીકતાથી છવાએલું છે કે તે અમે આપી શકતા નથી. તેથી તેના ઉદ્દેશ માત્ર અમે શ્રૃતી માં માપવા ધારીએ છીએ; કેમકે એ ઉદ્દેશ અમને ઉપયાગી જાયા છે. મુઠ્ઠાંની વ્યવસ્થા કરવામાં પ્રતિદિન તલીક વધતી જાય છે. ગરીમાની હાડમારી વિશેષ છે. મુડદાં ઊંચકવાની સગવડ સરખી પશુ કેટલાકને હોતી નથી. મરકી ૪૦ ઉપદ્રવે દેશમાં વખતેાવખત થયાં કરે છે અને તે સમયે ફ્રાની સ્થિતિ બહુ •