પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૭
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૨૭
ત્યાગમૂર્તિ.

સ્માનારા દયામણી થઇ પડે છે. વળી મુદુ જ્યાં સુધી બળી રહે ત્યાં સુધી એસી રહેવામાં વખતના નકામા ક્ષય થાય છે. કેટલીક વેળા મુડદુ" પૂરૂં ઢંકાએલું પશુ નથી હાતું એવી રીતે ચિતા ખડકવામાં આવે છે. આવાં કારણેાથી કેટલીક મુદ્દત થયાં મુદ્દુ" લઇ જવાની અને બાળવાની ક્રિયામાં સુધારા કરવાના પ્રયત્ન રા. છેૉટાલાલ કરી રહ્યા છે. અમને લાગે છે કે એ પ્રયત્ન ઉત્તેજનને લાયક છે. એમની સૂચના એવી છે કે મુડદું વાહનમાં લઇ જવું અને સ્મશાન એવી શાસ્ત્રીય પદ્ધતિથી આંધવું કે જેથી મુદ્ એક ભઠ્ઠીમાં મૂકવામાં આવે અને જલદ અગ્નિથી તેની તુરત ખાખ થઇ શકે. આમ કરવાથી પૈસાના અને વખતના બચાવ થાય છે અને ધર્મની લાગણીને જરાયે ઇજા પહોંચતી નથી. એમ છતાં હાલ તુરતમાં વાહનમાં મુડદાંને લઇ જવાનું અને શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે અગ્નિદાહ દેવાનું કરજિયાત કરતા મરજિયાત રાખવું એ વધારે ઉચિત ગણાશે, આવી બાબતમાં લાકકેળવણીની જરૂર છે. અટિત રિવાજો પશુ ધીમેથી જ દૂર કરી શકાય છે. લોકોએ નાનપૂર્વક અથવા તા શ્રદ્ધાપૂર્વક પણ સ્વેચ્છાએ ગ્રહણુ કરેલા ફકાર એ જ ખરા સુધારા ગણાય. એટલે જે જે જગ્યાએ શેાડા સાહસિક ગૃહસ્યા હાય, દ્રવ્યની સગવડ હેાય અને જ્યાં ચેડાં ઘણાં માણસા અગ્નિદાહ કરવાની નવી પદ્ધતિના સ્વીકાર કરવા તૈયાર હાય ત્યાં વાહનાની અને અગ્નિદાહની સગવડ કરી હાય તે। અને વ્યવસ્થા સારી રાખવામાં આાવે તા થોડા વખતમાં અગત્યની વસ્તુ લેાકપ્રિય થઇ પડશે અને ગરીબ લેાકા તા તેને વધાવી જ લેશે. . રામચાળને સમયે