પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૨૮
ત્યાગમૂર્તિ.

મરકી ને મરણગાડી કાઠિયાવાડની છેલ્લી (એપ્રિલ ૧૯૨૫) મુસાફરી પૂરી કરી મને પાછા કરતાં રાજકાટ વચમાં આવતું હતું. સ્ટેશન ઉપર આવેલા ભાઈઓને મળતાં માલમ પડ્યું કે મરકીને લીધે રાજકાટ લગભગ ખાલી થઈ ગયું હતું. આમ પોતાનું સ્થળ ભયને માટે છેવું એ યાગ્ય કે સફાઇના નિયમાનું પાલન કરી મીજા ચેાગ્ય ઇલાજો લઈ પોતાના સ્થળને વળગી રહેવું એ ચેાગ્ય એના નિયમાં હાલ નહિ ઉતરૂં. પણ એટલું તા કહી શકાય કે રાજકાટ જેવા શહેરને મરકીથી સુરક્ષિત કરવું એ સહેલ હાવું જોઇએ. જે ખખથી મને બહુ દુઃખ થયું એ તા એ હતી કે મરઢીથી મરેલાંની ક્રિયા કરતાં પણ કેટલાક લેકા ડરે છે તે તે ક્રિયા સેવાસમિતિને અથવા સ્ટેટને કરવી પડે છે. માણુસને ગમે તેટલા મતના ભય લાગે તાયે તે પેાતાનાંની સારવાર ધાએલે છે. મને તેની મરક્રિયા કરવાને તેના ધર્મ છે. આમ પોતપોતાના સામાન્ય ધ પશુ લાકા ન પાળે તે સમાજમધન છિન્નભિન્ન થાય તે સમાજને નાસ થાય. કરવા