પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૯
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૨૯
ત્યાગમૂર્તિ.

મરકી ને મરણગાડી Re આ સમયે ભાઇ છેટાલાલ તેજપાળની મરણુગાડી ચાદ આવે છે. ભાઇ છેાટાલાલ તા પોતાની ગાડી પાછળ દીવાના અનેલ છે. જેમ હું રેટિયામાં સસ્વ જોઉં છું તેમ તેએ ભરણુગાડીમાં સસ્વ જુએ છે. પણ આપણે તેમની અતિશયાક્તિ અથવા તેમના માંડપશુને ખ્યાલ ન કરીએ. તે જે વસ્તુ કહે છે તેમાં કેટલે અંશે સત્ય છે તે જ વિચારીએ. તેમની દલીલ એવી છે કે મુડદાંને કાંધે ઉપાડી જતાં બહુ તકલીફ્ પડે છે, તેમાં ઘણા માણસાને રાકાવું પડે છે તે અત્યંત ગરીબ માણુસાને સારૂ તે તે લગભગ અશક્ય છે. તેથી તેઓ કહે છે કે મુડદાંને ગાડીની અંદર લઇ જવાં એ જ યોગ્ય છે. તે કારણુસર તેમણે રાજકાટમાં તે એક ગાડી પશુ મેળ છે ને તે ગાંડીને ઉપયોગ આમને મત આપે છે. દરેક પ્રસંગે મુડદાંને ગાડીમાં જ લઇ જવાં કે નહિ એ પ્રશ્નને હાલ એક કારે રાખીએ. પણ જ્યારે, એટલે મરી જેવે સમયે, માણુસાની ઘણી તાણુ ઢાય છે ને ચકનારાને જોખમ પણ વહેારવું પડે છે તેવે સમયે ગાઢીને છૂટથી ઉપયોગ કરવા એ ડહાપણની વાત છે. સુદુ કાંધ ઉપર જ ઊંચકી જવાનું કઇ શાસ્ત્ર નથી. એ કેવળ વાજની વાત છે. જ્યાં સ્મશાન ઘણાં દૂર છે, જ્યાં ગરમી સખત પડે છે ને જ્યાં ઊઁચક્રનારા આછા હાય છે તેને સમયે ગાડી તે! મદદગાર થઇ પડે છે. ભાઇ ઢાલાલે પેાલી ગાડી માણુસ હાંકી શકે છે. તેમાં ધેડા ૪૦ રાખવાની જરૂર રહેતી નથી. આ ગાડી વગર થાયે એક અસવા એ માણુસ લઇ જઇ શકે છે. મા ગાડીના પ્રસંગે ઉપયોગ કરવાની હું સૌને ભલામણુ