પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૩૦
ત્યાગમૂર્તિ.

રાવ કૂટવુ . આ નાનકડી કાડીમાં મેં જે ધીરજ અને ઈશ્વરભાવ અનુભવ્યાં તેની સાથે આપણુા રડવાફૂટવાના રિવાજની સરખામણી કર્યા વિના મારાથી ન રહેવાયું. મે' ઘણાં હિન્દુ મરણ જોયાં છે. હજુ તા દર્દીના ખાળિયામાં પ્રાણુ છે ત્યાં તેની પાછળ રામનામના જપને મલેશકકળ શરૂ થતી મે ઘણી વેળા જોઇ છે. મૃત્યુ પાછળ ાવાકૂટવાની બધા ધર્મોમાં મનાઇ છે. હિન્દુધર્મ જન્મમૃત્યુને એક જ સ્થિતિનાં રૂપાન્તર માને છે એમ છતાં રાવાકૂટવાની જંગલી અને નાસ્તિક પ્રયા હિન્દુ સિવાય મેં બીજા ક્રાઇ ધર્મમાં નથી જોઇ. મેં પારસી, યહુદી, ખ્રિસ્તી અને મુસલમાન મરા વેળા હાજરી ભરી છે, રાકકળ તા મેં ક્યાંયે નથી જોઇ. હું ઇચ્છું છું કે સમા હિન્દુ કુટુંબ રાવાફૂટવાના કાતકી, જંગલી અને નિર રિવાજને અધમ જાણી તરત ખેંધ કરશે.