પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

ત્યાગમૂર્તિ અને આજા લેખે ન પ્રહાર કર્યા વિના મરતાં સુધી સત્યાગ્રહ કરવા તૈયાર ન હા તેા ખેશક લાકડી વતી બચાવ કરી ગૂજો,’ સત્યાગ્રહ નામના ધર્મ નથી. નામદ મટી માનવી મ બને પછી જ તે અહિંસાધમ શીખવાને પાત્ર બને છે. હવે આપણે વિધવા વિષેની દલીલપે પથરાએલી શબ્દ- જળ તપાસીશું તે। માલમ પડશે કે તે દલીલ જે પુરુષ પડે વિધુર રહેવા તૈયાર હાય તે જ કરી રાકે; ખીજા જે વિધુરપણું પસંદ ન કરતા હોય, અથવા પસંદ કરતા છતાં તેનું પાલન કરવા તૈયાર ન હૈ।ય તેમને વિધુરપણાની આવશ્યકતાને સ્વીકારીને વૈધવ્યપ્રથાના બચાવ કરવાની દલીલ તરીકે તેના ઉપયોગ કરવાના અધિકાર નથી. સાઠ વર્ષના ખીજવર ડૅાસા પેાતાની નવ વર્ષની કહેવાતી સ્ત્રીનુ વૈધવ્ય વધાવી પોતાના વસીયતનામામાં એ વૈધવ્યની સ્તુતિ કરે તે બિચારી વિધવા થનારી બાળાની વન્દના કરતાં લખે: “ ન કરે નારાયણને મારૂં મૃત્યુ મારી પરમપવિત્ર ધર્મ પત્નીના કરતાં વહેલું થાય તા હું જાણું છું કે તે તે વિધવા રહી મને, પોતાના ને મારા કુટુંબને, અને હિન્દુધર્મને શે।ભાવશે. આ બાળાને પરણીને હું શીખ્યા છું કે પુરુષે પણ વિધુર રહેવું ોઇએ. હું વિધુર રહ્યા હતા ધણું સારું હતું. હું મારી દુળતા બૂલ કરૂં છું. પણ્ પુરુષની દુભળતા એ તા વૈધવ્યને વધારે શાભાવનારી છે. તેથી મારી બાળપત્નીની બાબતમાં હું ઇચ્છું છું કે તે મારા અવસાન પછી વિધવા મ્હી સયમધમતે શાભાવે.’ આવી દલીલની અસર તે આળ- પત્ની ઉપર કે વસીયતનામું વાંચનારની ઉપર શી થાય ?